Posts

Showing posts from January, 2024

Diabetes Diet: Can I Eat Rice? / ડાયાબિટીસનો આહાર : શું મારાથી ભાત ખાઈ શકાય ?

Image
B y dietician Twinkle Prajapati Apex clinic "તમારે ચોખાનો ત્યાગ કરવો જોઈએ" - જ્યારે તમે કોઈને કહો છો કે તમને ડાયાબિટીસ છે ત્યારે તમે જે સલાહ સાંભળો છો તેમાંની આ અનિવાર્યપણે પ્રથમ (વણમાગ્યા) સલાહ છે. જયારે ડાયાબિટીસને નિયંત્રિત કરવાની વાત આવે છે, ત્યારે માત્ર ચોખાની સમસ્યા નથી- ચોખામાં રહેલ કાર્બોહાઇડ્રેટ્સ છે.  કાર્બ્સ એ તમારા ખોરાકનો ઘટક છે જે તમારા બ્લડ સુગરના સ્તરને સૌથી વધુ અસર કરે છે.  વળી, એનો અર્થ એ નથી કે તમે કાર્બ્સને સંપૂર્ણપણે છોડી દો- તમારે માત્ર કાર્બ્સના પ્રકારો અને તમારા પોર્શન સાઈઝ (તમે લીધેલ ખોરાકની માત્ર) પર ધ્યાન આપવું જોઈએ. કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોવા ઉપરાંત, આપણે જે ચોખા સૌથી વધુ ખાઈએ છીએ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) પણ ઊંચો હોય છે.  જીઆઈ એ એક સ્કોર છે જે નક્કી કરે છે કે તમે ખાધા પછી ખોરાક કેટલી ઝડપથી તમારા બ્લડમાં સુગરના સ્તરને વધારે છે. તમારા લોહીમાં સુગરના સ્તરને અસર કર્યા વિના ચોખા ખાવાનું ચાલુ રાખવાની રીતો છે.જે નીચે મુજબ છે. તમે જે પ્રકારના ભાત ખાતા હો તે બદલોઃ ટૂંકા દાણાવાળા સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ અથવા કોદરી લો.  અથવા ભાત ને ઓસાવિને લેવા