ડાયાબિટીસ & ખારેક//diabetes and fresh dates
BY DIETICIAN RIZALA KALYANI ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે? લાલ ખારેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. એક્સપર્ટ શું કહે છે? ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે? લાલ ખારેક અથવા તાજી ખજૂર (Fresh Dates) જેને આપણે “ખલેલા” તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. ખલેલા ચોમાસામાં આવે છે તે તેના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, પરંતુ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ પણ આ ફળનો આનંદ માણી શકે છે. અહીં જાણો ડાયાબિટીસના દર્દીઓ ખલેલા ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે? ખારેક ડાયાબિટીસ વાળા લોકો ને લેવી જોઈએ કે નહીં જેનું સુગર કંટ્રોલ હોય એટલે કે avarage ૧૫૦ જેટલું હોય તે લય શકે આખા દિવસ માં ૩-૪ ખારેક લય શકાય ખલેલા વિશે (Fresh Dates) લાલ ખારેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. આ બધા સ્વાસ...