ડાયાબિટીસ & ખારેક//diabetes and fresh dates
BY DIETICIAN RIZALA KALYANI
ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે?
લાલ ખારેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. એક્સપર્ટ શું કહે છે?

ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક ખાઈ શકે? શું કાળજી રાખવી?
નિષ્ણાતોના મતે, ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં ખારેક ખાઈ શકે છે, પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે:
- માત્રાનું નિયંત્રણ: સૌથી મહત્વની બાબત એ છે કે ખારેક નું સેવન ઓછી માત્રામાં કરવું. એક કે બે ખારેક થી વધુ ન ખાવા જોઈએ. વધુ પડતા ખારેક બ્લડ સુગરના લેવલમાં ઝડપથી વધારો કરી શકે છે.
- ફાઈબર યુક્ત ખોરાક સાથે: ખારેકને બદામ, અખરોટ જેવા ફાઈબર અને પ્રોટીન યુક્ત ખોરાક સાથે લેવાથી સુગરના શોષણની પ્રક્રિયા ધીમી પડે છે અને બ્લડ સુગરમાં એકાએક વધારો થતો અટકે છે.
- બ્લડ સુગર પર નજર: ખારેક ખાધા પછી તમારા બ્લડ સુગરના સ્તર પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને લાગે કે ખારેક ખાવાથી તમારી સુગરમાં અસામાન્ય વધારો થાય છે, તો તેનું સેવન ટાળવું જોઈએ.
- ડૉક્ટરની સલાહ: કોઈપણ નવા ખોરાકને તમારા આહારમાં શામેલ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા ડાયેટિશિયન સાથે સલાહ લેવી શ્રેષ્ઠ છે. તેઓ તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને ડાયાબિટીસના નિયંત્રણના આધારે યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
- ખલેલા પસંદ કરો: સૂકી ખજૂરની તુલનામાં ખારેક અથવા લીલી ખજૂરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેની ગ્લાયસેમિક અસર થોડી ઓછી હોઈ શકે છે, જોકે આમાં બહુ મોટો તફાવત નથી.
ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક અથવા ખલેલાનું સેવન અત્યંત કાળજીપૂર્વક અને મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અત્યંત આવશ્યક છે.
ખારેક ડાયાબિટીસ વાળા લોકો ને લેવી જોઈએ કે નહીં?
જેનું સુગર કંટ્રોલ હોય એટલે કે avarage ૧૫૦ જેટલું હોય તે લય શકે
આખા દિવસ માં ૩-૪ ખારેક લય શકાય
How many red dates can diabetic patients eat? What do the experts say?
Red dates are rich in nutrients. They contain abundant amounts of fiber, potassium, magnesium, vitamin B6, and antioxidants. What do the experts say? How many red dates can diabetic patients eat? What do the experts say? Red dates or fresh dates, which we also refer to as 'khale,' are a delicious and nutritious fruit. Khale is known for its numerous health benefits and is available during the monsoon, but many people wonder if diabetic patients can also enjoy this fruit. Here, find out if diabetic patients can eat khale. What do the experts say?
Can diabetic patients eat dried fruits?
What precautions should be taken?According to experts, diabetic patients can consume dried fruits in limited amounts, but it is very important to keep certain things in mind
:Portion control: The most important thing is to consume dried fruits in small quantities. One or two pieces should be the maximum. Excessive dried fruits can quickly raise blood sugar levels
.Fiber-rich foods: Consuming dried fruits along with fiber and protein-rich foods such as almonds and walnuts slows down the sugar absorption process and prevents sudden spikes in blood sugar.Monitor blood sugar: It is very important to keep an eye on your blood sugar levels after eating dried fruits. If you notice an abnormal increase in your sugar levels after consuming them, you should avoid taking dried fruits.
Doctor's advice: Always consult your doctor or dietitian before including any new food in your diet. They can provide appropriate guidance based on your individual health status and diabetes management.Choose dried fruits: Compared to dry dates, fresh or green dates have more water content.
Diabetes patients should consume red dates or kharekh with extreme caution and in limited quantities. A balanced diet, regular exercise, and medication as advised by a doctor are essential for controlling diabetes.
Is Kharekh people with diabetes can take ?Those whose sugar is controlled, that is, around an average of 150, can have it.They can have 3-4 dates in a whole day.
Comments
Post a Comment