Posts

Showing posts from December, 2025

આમળાના ફાયદા // BENEFITS OF AMLA

Image
  BY DIETICIAN RIZALA KALYANI  આમળાના ફાયદા 🌿 *ગુણકારી આમળા શિયાળામાં  શરીર માટે ઉત્તમ લાભદાયક* 💪🏻 😇 *શરીરની ગરમી અને પિત્તને સંતુલિત ક રે* શિયાળામાં પાચનાગ્નિ વધારે પ્રબળ હોય છે, એટલે આ સીઝનમાં શરીર પોષક તત્ત્વો વધારે સારી રીતે શોષે છે. આમળા શીતલ હોવા છતાં પાચનને બગાડતું નથી, પરંતુ અગ્નિને સંતુલિત રાખે છે. આમળાના સેવનથી શરીરમાં થતી મુખ્ય પ્રક્રિયાઓ ➡️ *પાચનતંત્ર પર અસર* • પાચનાગ્નિ સંતુલિત કરે • એસિડિટી ઘટાડે • કબજિયાત દૂર કરે • આંતરડાને શુદ્ધ કરે • લિવર એન્ઝાઈમ્સને સુધારે • ગેસ/બ્લોટિંગ દૂર કરે 📌 આમળામાં રહેલું ફાઈબર + ક્રોમિયમ → પાચન સુધારે અને શુગર અવશોષણ સંતુલિત કરે. ➡️ *હૃદય પર અસર* આમળા હૃદય માટે પ્રાકૃતિક ટોનિક છે. ફાયદા: • ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે • સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારે • ધમનીઓમાં પ્લેક બનવાનું ઓછું કરે • બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે • હૃદયની નસોને સફાઈ આપે 📌 આમળામાં રહેલા બાયોફ્લેવોનોઇડ્સ + એન્ટિ-ઓક્સિડન્ટ્સ → ધમનીઓને મજબૂત અને સ્વચ્છ બનાવે છે.  ➡️ *લિવર પર અસર* લિવર માટે આમળા ઉત્તમ હેપેટોપ્રોટેક્ટિવ ઔષધ છે. ફાયદા: • લિવર શુદ્ધ કરે • ફેટી ...