આજે જાણો કાળા ઘઉંના ફાયદાઓ : ડાયાબિટીસ, વજન અને અન્ય રોગોમાં કેવી રીતે મદદ કરે છે. /Today, know the benefits of black wheat: How it helps in diabetes, weight loss and other diseases.
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC કાળા ઘઉંનો લોટ ડાયાબિટીઝના દર્દીઓ માટે સારો છે કારણ કે તે સુગરના સ્તરને જાળવવામાં મદદ કરે છે. તેમાં સામાન્ય ઘઉં કરતા વધુ ઝીંક હોય છે અને તે સુગર-ફ્રી હોય છે. આ ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્નનું પ્રમાણ 60 ટકા જેટલું વધારે હોય છે. આ સુપર-ફૂડના મુખ્ય પોષક ઘટકો આ મુજબ છેઃ એન્થોસાયનીન એન્ટીઓકિસડન્ટો આયર્નનું પ્રમાણ વધારે ગ્લુટેન ફ્રી હોવાથી ગ્લુટેનથી એલર્જી ધરાવતા લોકો માટે અનુકૂળ વિટામિન્સ- વિટામિન બી1, બી2, બી3, બી5, બી6 અને બી9 જેવા વિટામિન્સથી ભરપૂર હોય છે. ખનીજોમાં ઝિંક, સેલેનિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને ફોસ્ફરસનો સમાવેશ થાય છે. એમિનો એસિડના સારા સ્ત્રોત, જે પેશીઓની રચના અને શરીરના નિર્માણમાં મદદ કરે છે. ફોલિક એસિડ ડાયેટરી ફાઈબર સામાન્ય ઘઉં એન્થોસાયનીનનું પ્રમાણ : 5 પીપીએમ ઝીંકનું પ્રમાણઃ ૨૮% આયર્નઃ ૨૫% કાળા ઘઉં એન્થોસાયનિનનું પ્રમાણ : 140 પીપીએમ (100-200 પીપીએમ) ઝીંકનું પ્રમાણઃ 35 ટકા વધુ આયર્નઃ 60% વધુ પ્રતિ ૧૦૦ ગ્રામ ગ્રામ ઊર્જા (Kcal) 312 કાર્બોહાઇડ્રેટ્સ (...