હોમરેમેડી ફોર ફાસ્ટ ફેટ બર્ન એન્ડ સુગર કંટ્રોલ - ૧ જીરાવાળું પાણી / Home remedies for fast fat burn and sugar control - 1 jeera water
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
જીરા એ બધી જ ભારતીય કરીમાં વપરાતો મસાલો છે. અને જીરાનું પાણી એક ઉત્તમ ઓછી કેલરીવાળું પીણું છે.
જે પાચનને વેગ આપે છે.
અને પેટની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
તે ભૂખને દબાવવામાં અને વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપવા માટે અજાયબીનું કામ કરે છે.
આ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરા નાખીને આખી રાત રહેવા દો.
પીણાને ગાળી લો અને તેમાં એક નાનો કટકો છીણેલું આદુ , એક ચપટી તજ પાઉડર અને અડધા લીંબુનો રસ નાખી એક ઉફાળો આવે ત્યાં સુધી ઉકાળો અને પીવાય તેવું નોર્મલ થાય પછી સવારે ખાલી પેટે પીવું.
ફાયદાઓ :-
વજન ઘટાડવામાં મદદ કરે છે
પાચનમાં સુધારો કરે છે.
કબજિયાત અટકાવે છે.
બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
હૃદય તંદુરસ્ત રાખે છે.
સામાન્ય શરદી મટાડે છે.
અસ્થમા મટાડે છે.
માસિક ચક્રનું નિયમન કરે
લીવરને પ્રોટેક્ટ કરે છે.
Benefits of jeera water
Promotes weight loss
Improves digestion
Prevents constipation
Regulates blood sugar
Heart healthy
Cures common cold
Cures asthma
Regulate menstruation cycle
Protects liver
Thayroiad vara kari sake aa upay .
ReplyDeleteYES, THYROID PATIENT JE PAN NE OBESITY HOY TE USE KARI SHAKE.
ReplyDelete