વજન ઘટાડવા માટેના ઘરગથ્થુ ઈલાજ / Home remedies for weight LOSS
-B y dietician Twinkle prajapati Apex clinic ગ્રીન ટી / બ્લેક ટી એન્ટી ઓક્સિડન્ટ નો ગુણધર્મ ધરાવે છે. અને પાચનતંત્ર ને વધારે એક્ટિવ રાખે છે. તેથી સવારે ભૂખ્યા પેટે અથવા સાંજે ગ્રીન ટી નો ઉપયોગ કરવાથી વજન ઘટાડવા માટેની અસરકારક પરિણામ મળે છે. કાળા મરી (તીખા) સામાન્ય રીતે ભૂખ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે... પરંતુ જ્યારે કોઈએ શરીરનું વજન ઘટાડવું હોય ત્યારે ... મારી નો પાવડર અને આદુ ઉકાળીને પીવું જોઈએ.. જેથી ભૂખ વધે.. જ્યારે ભૂખ વધે ત્યારે ખૂબ જ નિમ્ન માત્રા માં કઈક ભોજન લેવું જેથી શરીર ને ઉર્જા ની જરૂર પડશે ... ત્યારે પાછો ખોરાક લીધો હોવાથી જમા થયેલી ચરબી નો વપરાશ થશે... આમ મરી નો ઉપયોગ ભૂખ વધારી વજન ઘટાડવા કરી શકાય.. ઈલાયચી ઈલાયચી દળી પાવડર બનાવી રાત્રે 1 ચમચી 1 મીડિયમ ગ્લાસ માં ઉકાળી સવાર ના સમયે પીવાથી વજન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.તેમજ સ્કીન માં પણ સુધારી જોવા મળે છે. તેમજ જેને મૂડ સ્વિંગ વેગેરે હોય તેવો ઈલાયચી નો ઉપયોગ કરી શકે. તેમાં ખાશા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે. કાકડી / ટામેટાં જેમાં સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેમજ તેમાં 75 % પાણી હોવાથી