વજન ઘટાડવા માટેના ઘરગથ્થુ ઈલાજ / Home remedies for weight LOSS

 

-By dietician Twinkle prajapati Apex clinic



 ગ્રીન ટી બ્લેક ટી

એન્ટી ઓક્સિડન્ટ નો ગુણધર્મ ધરાવે છે. અને પાચનતંત્ર ને વધારે એક્ટિવ રાખે છે. 

તેથી સવારે ભૂખ્યા પેટે અથવા સાંજે ગ્રીન ટી નો ઉપયોગ કરવાથી વજન ઘટાડવા માટેની અસરકારક પરિણામ મળે છે.


કાળા મરી (તીખા)

સામાન્ય રીતે ભૂખ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે... પરંતુ જ્યારે કોઈએ શરીરનું વજન ઘટાડવું હોય ત્યારે ... મારી નો પાવડર અને આદુ ઉકાળીને પીવું જોઈએ.. જેથી ભૂખ વધે.. જ્યારે ભૂખ વધે ત્યારે ખૂબ જ નિમ્ન માત્રા માં કઈક ભોજન લેવું જેથી શરીર ને ઉર્જા ની જરૂર પડશે ... ત્યારે પાછો ખોરાક લીધો હોવાથી જમા થયેલી ચરબી નો વપરાશ થશે...

આમ મરી નો ઉપયોગ ભૂખ વધારી વજન ઘટાડવા કરી શકાય..


ઈલાયચી

ઈલાયચી દળી પાવડર બનાવી રાત્રે 1 ચમચી 1 મીડિયમ ગ્લાસ માં ઉકાળી સવાર ના સમયે પીવાથી વજન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.તેમજ સ્કીન માં પણ સુધારી જોવા મળે છે.

તેમજ જેને મૂડ સ્વિંગ વેગેરે હોય તેવો ઈલાયચી નો ઉપયોગ કરી શકે. તેમાં ખાશા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે.


કાકડી / ટામેટાં

જેમાં સારા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે 

તેમજ તેમાં 75 % પાણી હોવાથી વજન ઘટાડવા સલાડ તરીકે ઉપયોગ કરી શકાય. 

જમ્યા પહેલાં સલાડ લેવાથી મોટા ભાગે પેટ પાણીથી ભરાઈ જતું હોવાથી ભૂખ ઘટી જાય છે. 

તેમજ શરીરના ડીટોક્સીફિકેશન (સફાઈ) તરીકે પણ ઉપયોગી છે.

( ડીટોક્સીફિકેશન : કાકડી + પાઈનેપલ + પાલક + આદુ + લીંબુ + મીઠું મિક્ષ કરી જ્યુસ બનાવી લઈ શકાય.)

વરીયાળી

રોજ રાત્રે પલાળીને સવારે ભૂખ્યા પેટે પાણી પી જવું, અને વરીયાળી ચાવીને લઈ લેવી.

અથવા 

સવારે વરીયાળી + પાણી ઉકાળી, ઠંડુ થાય એ પછી પણ લઈ શકાય.

ભૂખ ઓછી કરીને ભૂખની તૃષ્ણાને ઘટાડવામાં મદદ કરે છે અને વધુ પડતી કેલરીના વપરાશથી બચાવશે. એટલે કે ભૂખ ઘટાડે છે.


આખું જીરું :

જીરાને આખી રાત પલાળી સવારે આદુ નાખી ઉકાળી લેવાથી વજન ઘટાડો કરી શકાય તેમજ PCOD ( માસિક ને નિયમિત ) કરવામાં પણ મદદરૂપ થાય છે.


તજ :

લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી લીંબુ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે. વજન ઘટાડવામાં મદદ કરે




Green-Tea/Black-Tea:

Has the property of anti-oxidant. And keeps the digestive system more active. 

So using green tea on a hungry stomach in the morning or in the evening gives effective results for weight loss.


Black pepper (tart) :

Commonly used to increase appetite... But when one wants to lose body weight... My powder and ginger should be boiled and drunk. So that hunger increases.. When the appetite increases, take some food in a very low quantity so that the body will need energy... Then the accumulated fat will be consumed as you have taken back the food...

Thus pepper can be used to lose weight by increasing hunger.



Elaichi :

Making cardamom powder and boiling it in 1 teaspoon of 1 medium glass at night and drinking it in the morning, there is a significant reduction in weight.

As well as those who have a mood swing can use cardamom. It contains a considerable amount of antioxidants.


Cucumbers / Tomatoes :

Which contains a good amount of antioxidants 

As well as having 75% water in it, it can be used as a salad for weight loss. 

Taking salads before eating often reduces hunger as the stomach is filled with water. 

It is also useful as a detoxification of the body.

(Detoxification: Cucumber + pineapple + spinach + ginger + lemon + salt can be mixed to make juice.)



Vermillion :

Drink water on a hungry stomach in the morning, soak it every night, and take the vermillion key.

or 

It can be taken in the morning even after boiling the water and cooling down.

It helps in reducing hunger cravings by reducing appetite and will protect against consuming too many calories. That is, it reduces hunger.


The whole cumin:

Soaking cumin overnight and boiling it with ginger in the morning can help in weight loss as well as pcod (regular menstruation).


Cinnamon:

Heat 3 to 6 grams of cinnamon powder in about 200 ml of water and heat it for 15 minutes. After the water becomes mildly hot, swallow it and add a teaspoon of lemon to it. Drink on an empty stomach in the morning and before going to bed at night. Cinnamon is a powerful anti-bacterial that provides relief from harmful bacteria. Helps in weight loss.




Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???