શું ડાયાબિટસમાં ચોમાસામાં મળતા બધા ફ્રુટસ લઈ શકાય? // Can all the fruits found in the monsoon be taken in diabetes?
-B y dietician Twinkle prajapati Apex clinic શું ચોમાસામાં આવતા બધા સિઝનલ ફ્રુટસ ડાયાબિટીસ માં લઈ શકાય ???? પ્લમ્સ (રાસબરી) અને ડાયાબિટીસ : પ્લમ્સ ડાયાબિટીસ માટે આદર્શ છે, કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે અને કાર્બ્સને ધીમે ધીમે મુક્ત કરે છે, જે રGતમાં શુગરનાં સ્તરને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે. પ્લમ ફળોમાં ઘણા ખનિજો અને વિટામિન્સ હોય છે, અને તે ફાઇબર અને એન્ટીઓકિસડન્ટોથી પણ સમૃદ્ધ હોય છે જે લાંબી બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાળા જાંબુ અને ડાયાબિટીસ ટાઇપ ૨ ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે"જાંબુ ડાયાબિટીસ ટાઇપ 2ના લક્ષણોનો ઇલાજ કરી શકે છે, જેમાં વારંવાર પેશાબ અને તરસ લાગવી નો સમાવેશ થાય છે. તે નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે, જે રGતમાં શુગરનાં સ્તરને સામાન્ય રાખે છે. તે ટાઇપ ૨ ડાયાબિટીસની શરૂઆતને પણ અટકાવી શકે છે. મકાઈ અને ડાયાબિટીસ : મકાઈ , ડાયાબિટીસના રોગીઓ માટે મકાઈ ખરાબ નથી હોતી. તાજી મકાઈ ઊર્જા, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોનો સ્ત્રોત છે. તેમાં ચરબી અને સોડિયમનું પ્રમાણ પણ ઓછું હોય છે, જે તેને વપરાશ માટે સલામત બનાવે છે. જો કે, તે અન્ય સ્ટાર્ચયુક્