-B y dietician Twinkle prajapati Apex clinic સામાન્ય સાંધા એટલે શું ? સામાન્ય સાંધામાં હાડકાના છેડા કર્ટલેજથી ઢંકાયેલા હોય છે કારટીલેજ એક એવો પદાર્થ છે જે સાંધાની હલનચલન દરમિયાન હાડકા ને એકબીજાથી ઘસવાથી અટકાવે છે. સાંધામાં બે હાડકાના પાર્ટી લેજીએસ થી વચમાં સીનોવિયલ કહેવાતા જાડા તરલ પદાર્થની થોડી માત્રા હોય છે જે સાંધાને સુવાળા બનાવે છે અને હાડકાની વચ્ચેની હલનચલન મુલાયમ બનાવે છે. આર્થરાઈટિસમાં શું થાય છે ??? આર્થરાઈટિસ તે એક એવી પરિસ્થિતિ છે જેમાં સાંધાના માળખાને નુકસાન થવાના લીધે દુખાવો લાલા અને સોજો તેવા લક્ષણો જણાય છે. ઓસ્ટીઓ આર્થરાઈટિસ એટલે શું ? ઓસ્ટીઓ આર્થરાઈટિસ તે આર્થરાઈટિસનું અતિ સામાન્ય સ્વરૂપ છે જે 65 કરતા વધુ ઉંમરના લોકોને અસર કરે છે. જ્યારે હાડકાના છેડાને ગાડી આપનાર સરક્ષનાત્મક કાર્ટિલેજ સમય જતા ઘસાઈ જાય ત્યારે આ થાય છે એકવાર કા ઘસવાની શરૂઆત થાય પછી આખરે હાડકા એકબીજાની સાથે સીધેસીધા ઘસાય છે જેના પરિણામે દુખાવો થાય છે અને પ્રવૃત્તિ મર્યાદિત થઈ જાય છે. કોને ઓસ્ટીઓ આર્થરાઈટિસ થવાનું સમભાવના વધુ છે ??? લોકોની વૃદ્ધાવસ્થા. 65 ઉપર ની ઉંમરના મહિલાઓને પારિવ...