શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????
BY DIETICIAN TWINKLE PRAJAPATI APEX CLINIC ગોળ એ સ્વીટનરનું પરંપરાગત સ્વરૂપ છે. તે શુદ્ધ શેરડીના રસને ઉકાળીને બનાવવામાં આવે છે. જે ખાંડની સરખામણીમાં ઓછો શુદ્ધ હોય છે પણ તે પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા જરૂરી પોષક તત્વો જાળવી રાખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે શર્કરાનું (સુગર)સ્તર ઊચું હોય તેવી વ્યક્તિ ગોળ ખાઈ શકે. તેનો ભૂરો રંગ તંદુરસ્ત લાગે છે. પરંતુ ડાયાબિટીસના દર્દી માટે તે તંદુરસ્ત પસંદગી નથી. ગોળ ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે અને તેમાં રહેલ લોહ તત્વ બ્લડ પ્રેશર જાળવી રાખવામાં મદદ કરે છે, પરંતુ જો તમે ડાયાબિટીસના રોગી છો, તો ઉપર જણાવ્યા અનુસાર ગોળ લ્યો કે સાકાર લ્યો કે ખાંડ લ્યો બધું સરખું જ છે, એમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ બધું સરખું જ છે.. ગોળમાં સુગર હોય છે? હા, ઘણી બધી સુગર! ગોળ પોષક તત્વોથી ભરપૂર સ્વીટનર છે પરંતુ આ મીઠા-વૈકલ્પિકમાં લગભગ ૬૫ થી ૮૫ ટકા સુક્રોઝ પણ હોય છે. અને આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળ ખાવા માટે મોટી ના હોવી જોઈએ, કારણ કે તેનો મોટો ભાગ સુગર છે! શું ગોળ લઇ શકાય છે? તે ડાયાબિટીસ વધવાનું કારણ બની શકે છે ! જટિલ હોવા છ
Comments
Post a Comment