ઑસ્ટીઓસ્પોરોસીસ. // OSTEOPOROSIS.... (PART - 1)

   -By dietician Twinkle prajapati Apex clinic

સામાન્ય સાંધા એટલે શું ?

સામાન્ય સાંધામાં હાડકાના છેડા કર્ટલેજથી ઢંકાયેલા હોય છે કારટીલેજ એક એવો પદાર્થ છે જે સાંધાની હલનચલન દરમિયાન હાડકા ને એકબીજાથી ઘસવાથી અટકાવે છે.

સાંધામાં બે હાડકાના પાર્ટી લેજીએસ થી વચમાં સીનોવિયલ કહેવાતા જાડા તરલ પદાર્થની થોડી માત્રા હોય છે જે સાંધાને સુવાળા બનાવે છે અને હાડકાની વચ્ચેની હલનચલન મુલાયમ બનાવે છે.


આર્થરાઈટિસમાં શું થાય છે ???

આર્થરાઈટિસ તે એક એવી પરિસ્થિતિ છે જેમાં સાંધાના માળખાને નુકસાન થવાના લીધે દુખાવો લાલા અને સોજો તેવા લક્ષણો જણાય છે.

ઓસ્ટીઓ આર્થરાઈટિસ એટલે શું ?

ઓસ્ટીઓ આર્થરાઈટિસ તે આર્થરાઈટિસનું અતિ સામાન્ય સ્વરૂપ છે જે 65 કરતા વધુ ઉંમરના લોકોને અસર કરે છે.

જ્યારે હાડકાના છેડાને ગાડી આપનાર સરક્ષનાત્મક કાર્ટિલેજ સમય જતા ઘસાઈ જાય ત્યારે આ થાય છે એકવાર કા ઘસવાની શરૂઆત થાય પછી આખરે હાડકા એકબીજાની સાથે સીધેસીધા ઘસાય છે જેના પરિણામે દુખાવો થાય છે અને પ્રવૃત્તિ મર્યાદિત થઈ જાય છે.

કોને ઓસ્ટીઓ આર્થરાઈટિસ થવાનું સમભાવના વધુ છે ???

લોકોની વૃદ્ધાવસ્થા. 65 ઉપર ની ઉંમરના 

મહિલાઓને

પારિવારિક ઇતિહાસ હોવો.

મેદસ્વિતા વજનનું વહન કરનારા સાંધા પરની તાણ વધારે છે જેમ કે વેચાણના સાંધા સાંધા ને મોટી ઈજા થવી.

જન્મજાત ખામી જેમાં હાડકાની લય બંધતા ની ખામી સામેલ હોય 

ચોક્કસ બીમારી જેમ કે ડાયાબિટીસ,આર્થરાઇટિસ , ગઠ્યો વા વગેરે 

 ધુમ્રપાન.

What is a normal joint?

In normal joints, the ends of the bones are covered with curtilage. Cartilage is a substance that prevents the bones from rubbing from each other during the movement of the joints.

The joint consists of a small amount of thick fluid called synovial between the party legis of the two bones which makes the joint smooth and smooth the movement between the bones.

What happens in arthritis???

Arthritis is a condition in which there are symptoms such as pain, redness and swelling due to damage to the joint structure.

What is osteoarthritis?

Osteoarthritis is a very common form of arthritis that affects people over the age of 65.

This happens when the reflexive cartilage that drives the end of the bone is rubbed over time. Once the ear begins to rub, the bones eventually rub directly with each other resulting in pain and limited activity.


Who is more likely to have osteoarthritis???

People's old age. Over the age of 65 

to women

Have a family history.

Obesity increases the stress on the joints that carry weights such as a major injury to the joint joints in the sale.

Congenital defects that include bone rhythm restriction defects 

Certain diseases such as diabetes, arthritis, arthritis, etc. 

Smoking.





Comments

Popular posts from this blog

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???