કબજિયાતમાં રાહત મેળવવાના 8 ઉપાયો :/ 8 WAYS TO RELIEVE IN CONSTIPATION
BY DIETICIAN RIZALA KALYANI કબજિયાતમાં રાહત મેળવવાના 8 ઉપાયો :- 1. ગરમ પાણી પીવાથી પાચક શક્તિને ઉત્તેજીત કરવામાં મદદ મળે છે અને આંતરડાની ગતિને પ્રોત્સાહન મળે છે. 2. 1 કપ ગરમ દૂધ લો અને દૂધમાં 1 ચમચી શુદ્ધ ઘી ઉમેરો અને સૂતા પહેલા પીવો. 3. ઘરગથ્થુ ઉપચાર :- 1 ચમચી અજમા 1 ચમચી વરિયાળી 1 ચમચી જીરા તેનો પાવડર બનાવો અને ૧ ગ્લાસ ગરમ પાણી સાથે સૂવાના સમય પહેલાં લેવું 4. લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાઓ. ૫. જંક ફૂડ લેવાનું ટાળો. 6. 1 ગ્લાસ ગરમ દૂધમાં 2 ચમચી નારિયેળ પાવડર મિક્સ કરીને પીવો. 7.હર્બલ ટી પીવો બ્લેક પેપર મિન્ટ મેથી અને જીરાથી બનાવેલ 8. ચાલવા અને કસરત જેવી નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો.