ડાયાબિટીસ માં ક્યાં ક્રમ માં ખોરાક લેવો જોઈએ ?/ IN WHICH ORDER! FOOD CAN BE TAKE IN DIABETES!
BY DIETICIAN RIZALA KALYANI ડાયાબિટીસ માં ક્યાં ક્રમ માં ખોરાક લેવો જોઈએ ? ? શાકભાજી અને પ્રોટીન ખોરાકથી શરૂ કરીને, પછી કાર્બોહાઇડ્રેટ્સ તરફ આગળ વધવાથી, સમગ્ર અભ્યાસમાં સહભાગીઓએ પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ ગ્લુકોઝ સ્તરોમાં નોંધપાત્ર સુધારો અનુભવ્યો. ડાયાબિટીસ માં આ પ્રમાણે ખોરાક લેવાથી જમ્યા પછીના સુગર માં નોંધ પાત્ર સુધારો જોયા મડ્યો છે જેમાં પહેલા ફાઇબર એટલે કે સલાડ પહેલા લેવું પછી પ્રોટીન એટલે કોઈ પણ કઠોળ અને પછી કાર્બોહાઇડરટે એટલે રોટી અથવા ભાત લેવા. આ ક્રમ માં ખોરાક લેવાથી સુગર લેવલ કંટ્રોલ રહેવાંમાં મદદ મળે છે . 1 ફાઇબર (સલાડ) 🠟 2 પ્રોટીન ( સબજી) 🠟 3 કાર્બોહાઇડ્રેટ (રોટલી/ભાત) 🠟