શું ડાયાબિટીસના દર્દીઓ ખજુર ખાઈ શકે ?// CAN DIABETICS EAT KHAJOOR ? LETS FIND OUT!!!

BY DIETICIAN RIZALA KALYANI



ખજૂર અને ડાયાબિટીસ 


  • ખજૂર લય શકાય ડાયાબિટીસ માં  ? 
  • એમાં તો ખાંડ ગોળ એવું નથી!! તો લેવાય ને !!
  • આવા પ્રશ્ન દરેક પેસન્ટ ને થતા હોય છે 
  •  ખજૂર એ ડ્રાય ફ્રૂટ કૅટૅગોરી માં આવતું ફૂડ છે
  • જેમાં નેચરલ  સુગર 66mg /૧૦૦gm હોય 





જેનું સુગર વધારે હોય એટલે કે  HBA1C 6.5-7  (average) થી વધારે તેને ન લેવું 

તો ક્યારે ક્યારે લય શકાય અને કેવી રીતે તે જાણીયે : 

1 ) જયારે કોઈ એકટીવીટી વધી જાય અને તે રેગ્યુલર કરવાની થાય ત્યારે ૧ ખજૂર લય શકો
2 ) જયારે સુગર લો થાય એટલે ૮૦/૭૦ થી ઓછું ત્યારે  ૧ ખજૂર લય શકાય 
3)  જો સુગર કંટ્રોલ માં રહેતી હોય અને સ્વીટ ખાવાની craving થાય ત્યારે ખજૂર લય શકાય        પરંતુ કય રીતે 
- કોઈ નેચરલ  સુગર લેતા વખતે તેની સાથે પ્રોટીન અથવા ફાઇબર વળી વસ્તુ લેવી જોઈએ જેમ કે :
example તરીકે ખજૂર સાથે સીંગ / દાળિયા /ઓટસ / વગેરે 

ખજૂર લેવાથી થતા ફાયદાઓ 

ખજૂરમાં ડાયેટરી ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે કબજિયાતને અટકાવીને અને આંતરડાના નિયમિત હલનચલનને ટેકો આપીને સ્વસ્થ પાચનને પ્રોત્સાહિત કરે છે. ફાઇબરની સામગ્રી તંદુરસ્ત આંતરડાના માઇક્રોબાયોમને જાળવવામાં પણ મદદ કરે છે.

 


Dates and diabetes 

Can dates be used in diabetes? 
There is no sugar in it!! So don't you take it?
Such a question happens to every patient 
 Dates are the food that comes in dry fruit category
Which contains natural sugar 66mg /100gm 

Do not take those whose sugar is high i.e. more than 6.5 (average) 

So when to find out when the rhythm can be made and how to know it: 

1) When an activity increases and it has to be regularized, you can get 1 date.
2) When sugar is low, it is less than 80/70, then 1 date can be added. 
3) If the sugar is in control and there is a craving to eat sweet, then dates can be rhythmed but in what way 
- While consuming any natural sugar, protein or fiber should be taken with it such as:
Sing/daliya/oats/etc. with dates as an example. 

Benefits of taking dates 

Dates are high in dietary fiber, which promotes healthy digestion by preventing constipation and supporting regular bowel movements. The fibre content also helps in maintaining a healthy gut microbiome.





















  

Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???