ગુંણકારી અળસીના ફાયદાઓ / The benefits of braning flaxseeds

 


     BY :- DIETICIAN PRIYANKA VADGAMA
                                 APEX CLINIC

 
                અળસીના ફાયદાઓ 

                                                     

        


1. અળસીમાં  ફાઇબર વધારે પરંતુ કાર્બોહાઈડ્રેટ ઓછું હોઈ છે.

2. ઓમેગા -3 ફેટી એસિડ્સમાં વધુ પ્રમાણમાં જે તમારા હૃદયના આરોગ્યને સુધારે છે

3. એન્ટિઓક્સિડન્ટ કેન્સરનું જોખમ ઓછું કરે છે.

4. કબજિયાત માં  અટકાવો.

5.સોજામાં ઘટાડો કરે છે.

6.બીપી કંટ્રોલ કરે છે.

7.ખરાબ ચોલેસ્ટરોલમાં ઘટાડો કરે છે.

8. ટાઈપ  ડાયાબિટીસ વાળા દર્દીઓમાં બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે છે .

9. સારા ચોલેસ્ટરોલમાં સુધારો કરે છે.

10. તે કોલેસ્ટ્રોલને હૃદયની રક્ત વાહિનીઓમાં જમા થતુ અટકાવે છે.

11. હોર્મોનનું  અસંતુલન ઘટાડવામાં મદદ કરે છે.

12. પ્રોટીનની સારી માત્રાને કારણે સ્નાયુઓ બનાવે છે.

13. તમારી ભૂખને કાબૂમાં રાખે છે


  • ઉપયોગ: -
  • શેઇક
  • સ્મૂધી
  • કચુંબર ડ્રેસિંગ.
  • પાવડર સ્વરૂપ પાણીમાં પણ ઉમેરી શકાય છે.
  • મુખવાસ.

  • કેટલા પ્રમાણમાં લઇ શકાય ?
  •  દિવસ દીઠ 2 ચમચી. (10 ગ્રામ)
 

1.High in fiber  but low in carbohydrates.

2. High in omega -3 Fatty Acids which improves your heart health.

3.Antioxidant (Lignan) which can help lower the risk of cancer and improve health.

4. Prevent Constipation.

5.Reduce inflammation.

6.Controls Blood Pressure.

7.Reduces LDL (BAD) cholesterol and total cholesterol.

8.Might improve blood sugar control in people with type 2 diabetes.

9. Improve high-density lipoprotein HDL (GOOD) cholesterol levels.

10.It prevents cholesterol from being deposited in blood vessels of the heart.

11.Helps to decrease Menopausal  and Hormonal Imbalance .

12.Builds muscles because of good amount of protein.

13.Controls your appetite.

 

  • CAN BE USED IN:-

Shakes

Smoothie

Salad Dressing.

Powder form of flax seeds can be added in water also.

Mukhwas.

 

 RECOMMENDATION:- 2 tablespoon per day.(10gm)

                

          





 


Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???