જામફળના ફાયદા / Benefits of Guava
BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC
જામફળના ફાયદા
1. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.
2. ચામડીનું આરોગ્ય સુધારે.
3. અતિસાર (ડાયેરિયા ) ને ઘટાડે.
4. ઓસ્ટિઓઆર્થરાઇટિસ ઘટાડે.
5. મેન્સ્ટ્રુઅલ ક્રેમસ ઘટાડે.
6. ફલૂ સામે રક્ષણ આપે.
7. હાર્ટ હેલ્થ સુધારે
8. ન રુજાતા ઘા માં રુજ લાવવામાં મદદ કરે.
9. શિશુને વિકાસ પ્રોત્સાહન આપે છે.
ડાયાબિટીસ ના દર્દીઓ દિવસ દરમિયાન ૧ મધ્યમ સાઈઝ નું જામફળ વચ્ચેના
(૫ કે ૬ વાગ્યે ) નાસ્તાના સમયે લઇ શકે
Apex Diabetes Thyroid & Hormone Superspecialty Clinic.- Rajkot.
Comments
Post a Comment