Chia seed / ચિયા સીડ્સ ના ફાયદાઓ
BY :- DIETICIAN PRIYANKA VADGAMA
APEX CLINIC
HEALTH BENEFITS OF CHIA SEEDS
ચિયા બીજના ફાયદાઓ
1.ચિયાના બીજમાં ઉચ્ચ ઓમેગા 3 ફેટી એસિડ્ અને ઉચ્ચ ફાયબર હોઈ છે.
2.તે ટાઈપ ૨ ડાયાબિટીસ ના રક્તવાહિની ના જોખમ ના પરિબળો સુધારે છે. જેમ કે બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝ અને HBA1C ને કંટ્રોલ કરે છે.
3.ચિયાના બીજમાં ફ્લેક્સસીડ કરતા વધુ ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે.
4.ઓમેગા -3 ફેટી એસિડ્સ તમારા કોરોનરી ધમની બિમારીનું જોખમ ઘટાડે છે અને કોલેસ્ટરોલનું સ્તર સુધારી શકે છે અને સારું કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે.
5.,પ્રોટીન એ વજન ઘટાડવા માટેનું ન્યુટ્રિએન્ટ છે અને ભૂખ કંટ્રોલ કરે છે.
6.ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ પ્રોટીન અને આયર્ન વધુ હોય છે. આ બધા પોષક તત્વો હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
•એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર.
• વજનમાં ઘટાડો.
•કોલોન સાફ કરે છે.
•ઝેરી પદાર્થોથી છૂટકારો મેળવો.
•બળતરા ઘટાડે છે.
•પાચન સુધારે છે.
ઉપયોગ:-
•તમે ચિયા બીજ એક ગ્લાસ (250ml) પાણીમાં (1.5 tablespoon=20gm) ઉમેરી લહી શકો છો.
•સ્મૂથી
•પુડિંગ
•સલાડ ડ્રેસિંગ
•પ્રોટીન બાર
1.Chia seeds contains high fiber content with high Omega 3 fatty acids. They also deliver healthy fats, protein, and cell-protecting antioxidants.
2.It improves cardiovascular risk factors in Type 2 Diabetes by lowering blood pressure, blood glucose and HBA1C.
3.Chia seeds have more omega-3 fatty acids than flaxseeds.
4.Omega-3 fatty acids may reduce your risk of coronary artery disease and improve cholesterol levels.
5.Chia seeds are high in quality protein.Protein is the most weight loss friendly macronutrient and can drastically reduce appetite and cravings.
6.Chia seeds are high in calcium, magnesium, phosphorus, protein and iron. All of these nutrients are essential for bone health.
•Full of Antioxidants.
•Weight Loss.
•Cleanses the
Colon.
•Get rid of
Toxins.
•Reduce
Inflammation.
•Improves
Digestion.
CAN BE USE IN:-
Mix (1.5 tablespoon=20gm) of chia seeds in one glass (250ml) of water.
•Smoothies.
•Pudding.
•Salad dressing.
•Protein bars.
Apex Diabetes Thyroid & Hormone Superspecialty Clinic.- Rajkot.

Comments
Post a Comment