સિમ્પલ કાર્બોહાઇડ્રેટ vs કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ / Simple Carbohydrate vs Complex Carbohydrates /

 

                                                          BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC

     



       સિમ્પલ કાર્બોહાઇડ્રેટ

    

             કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ

 
·         રીફાઇન્ડ, ઉચ્ચ ખાંડ અને પ્રોસેસ્ડ  
   ખોરાકમાં હાજર હોય છે.
·         ફાઇબર ઓછું  હોય છે.
·         શરીર દ્વારા સરળતાથી પચવામાં આવે
   છે.
·         તેનાથી  વધુ ભૂખ લાગે છે.
·          એક સાથે વધારે ખાવું  = શરીરની 
    વધુ ચરબી
·         તે લાંબા ગાળાની એનર્જી આપતા 
   નથી.
·         આ કાર્બ્સ ચરબીના કોષોમાં રૂપાંતરિત 
    થાય
·         તેમાં એડેડ સુગર અથવા કેલોરી હોય 
   છે.
·         ઉચ્ચ ગ્લાયકેમિક
·         ઝડપથી લોહીમાં શર્કરાનું સ્તર વધારે.
·         વજનમાં વધારો થાય છે.
  સિમ્પલ કાર્બોહાઇડ્રેટ
·         ઉદાહરણ તરીકે ....
·         સફેદ બ્રેડ 
·         સફેદ રાઈસ 
·         બટેકા 
·         સોફ્ટ ડ્રિંક્સ 
·         પાસ્તા
·         રીફાઇન્ડ સુગર 
 
·         બિનપ્રોસેસ્ડ ખોરાક, શાકભાજી અને 
    કેટલાક ફળોમાં હાજર હોય છે.
·         ફાઈબર વધારે છે.
·          શરીર દ્વારા પચવામાં સમય લાગે છે.

·         પૂર્ણતાની લાગણી વધારે થાય છે.
·         એક સાથે વધારે ખાવું  = શરીરની વધુ 
    ચરબી
·         તેનાથી લાંબા ગાળાની  અને સ્થાયી 
    એનર્જી મળે છે.
·         આ કાર્બ્સનો ઉપયોગ એનર્જીના 
    રૂપાંતરમાં થાય છે.  
·         કુદરતી ખાંડ હોય છે.

·         લો ગ્લાયકેમિક
·         લોહીમાં ગ્લુકોઝનું સ્તર ધીમે ધીમે વધારે
·         વજન ઘટાડવામાં મદદ કરે.
 કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ
·         ઉદાહરણ તરીકે ....
·         રતાળુ 
·         બ્રાઉન રાઈસ 
·         ઓટમીલ 
·         આખા ધાન્ય ની બ્રેડ 
·         મોટાભાગના ફળો 
·         લીલા શાકભાજી 
·         કઠોળ
  

 



               




     

        Simple carbs   

             

     

       Complex carbs


Present in refined, high sugar, and processed foods.

Low in fiber.

Easily digested by the body.

Leaves you feeling more hungry.

Overconsumption  =  excess body fat

Do not provide long term energy

Crabs used for energy

Added sugar/calories

High glycemic

Quickly raise blood glucose levels.

Weight gain 


EXAMPLES:

white bread

white rice

potatoes

soft drinks

pastas

refined sugars


Present in unprocessed foods, Vegetables and some fruits

High in fiber

Take time to digest by the body

Increase feeling of fullness

Overconsumption =  excess body fat

Long lasting energy

Crabs converted into fat cells

Natural sugar

Low glycemic

Slowly raise blood glucose levels

Help with weight loss


EXAMPLES:

sweet potatoes

brown rice

oatmeal

whole grain bread

most fruit

green veggies

beans





        


   







Comments

Popular posts from this blog

શું ડાયાબીટીક લોકો એ મકાઈ ખાઈ શકાય ??? / Can diabetic people eat corn ???

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???