ડાયાબિટીસના દર્દીઓની તંદુરસ્ત ત્વચા માટેના આરોગ્યપ્રદ ખોરાક / Healthy foods for healthy skin for diabetic patients

ડાયાબિટીસના દર્દીઓની તંદુરસ્ત ત્વચા માટેના આરોગ્યપ્રદ ખોરાક :

BY DIETICIAN HIRAL RAFALIYA APEX CLINIC

ત્વચા ચેપ(સંક્રમણ)સામે અવરોધ તરીકે કામ કરે છે. અને તેથી ત્વચાની સંભાળને ડાયાબિટીસ ધરાવતા લોકોમાં નિર્ણાયક પરિબળોમાંનું એક માનવામાં આવે છે.

૧. અનિયંત્રિત ડાયાબિટીસને કારણે શરીરનું પ્રવાહી/પાણી પેશાબ માર્ગ દ્વારા નીકળી જાય છે,જે ત્વચાને સૂકવવામાં ફાળો આપી શકે છે. શુષ્ક ત્વચા ચેપ થવાની શક્યતા વધારે છે. 

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓને પૂરતું પાણી, શાકભાજીનો રસ, છાશ, સૂપ વગેરે પીને સારી રીતે હાઇડ્રેટેડ રહેવુ આવશ્યક છે. 





વધુ પડતી ચા અને કોફી ટાળવી જોઈએ કારણ કે તે ડિહાઇડ્રેશન(નિર્જલીકરણ) તરફ દોરી શકે છે.

2. ઓમેગા -૩ ફેટી એસિડ ત્વચાને ભેજવાળી અને કોમળ રાખવામાં મદદ કરે છે, અને યુવી (શરીરને નુકસાન પહોંચાડતા) કિરણોની સંવેદનશીલતા ઘટાડે છે. અળસી/શણના બીજ, ચિયા બીજ, અખરોટ અને સાલ્મોન અને મેકેરેલ જેવી ચરબીયુક્ત માછલીઓ પૂરતા પ્રમાણમાં ઓમેગા-૩ ફેટી એસિડના યોગ્ય સ્તર માટે લેવા જોઈએ.

૪. ઉપરોક્ત પોષક તત્વોની સાથે સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ (ફોટોકેમિકલ્સ જે એન્ટિઓક્સિડન્ટ્સ તરીકે કામ કરે છે) અને ઝિંક અને સેલેનિયમ જેવા ખનિજોનો સમાવેશ કરવો આવશ્યક છે જેથી ત્વચાના તંદુરસ્ત કોષોના ઉત્પાદનને વેગ મળે અને ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવી શકાય.ત્વચાની સ્થિતિસ્થાપકતાના પ્રોત્સાહન મળે અને ત્વચાની અકાળવૃદ્ધતાને અટકાવવામાં આ પોષક તત્વો મહત્વનો ફાળો આપી શકે છે.

૫. ઉપરોક્ત પોષક તત્વો મેળવવા માટે રંગબેરંગી શાકભાજી અને ફળો, ગ્રીન ટી, બદામ, અખરોટ, આખા અનાજ, કઠોળ અને નટ્સનું સારું સેવન કરવું જરૂરી છે.



૬. નિયમિત કસરત ત્વચાના કોષોમાં ઓક્સિજનના તંદુરસ્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે અને ત્વચાને પોષણ પણ આપે છે અને તેને ચમકતી રાખે છે.

૭. નિષ્ણાતો ભલામણ કરે છે, અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ 30 મિનિટ અથવા દર અઠવાડિયે કુલ ૧૫૦ મિનિટ મધ્યમથી ઉત્સાહી (જોરશોરથી) તીવ્રતાની એરોબિક કસરત માટેનું લક્ષ્ય રાખવું જોઈએ. આ પ્રવૃત્તિ અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછા ૩ દિવસમાં વહેંચવી જોઈએ અને એક સાથે 2 દિવસથી વધુ સમય માટે છોડવી જોઈએ નહીં.


HEALTHY FOOD FOR HEALTHY SKIN FOR THYROID AND DIABETES PATIENT 


Skin acts as a barrier against infection and therefore skin care is considered as one of the crucial factors in people with diabetes.


1 Uncontrolled diabetes causes loss of body fluid (through urine) which can contribute to drying of the skin. Dry skin increases the chances of infection. Individuals with diabetes must be recommended to stay well hydrated by drinking enough water, vegetable juices, buttermilk, soups, etc. Too much tea and coffee should be avoided as they can lead to dehydration

2 For healthy and radiant skin, a well balanced diet should be emphasized on. Having the right proportion of complex carbohydrates like whole grains and millets, proteins like eggs, lean meat, fish, milk and milk products, soya, pulses, dal and good quality fat should be eaten in the right proportion.

3 Omega-3 fatty acids help to keep the skin moist and supple, and reduce UV ray sensitivity. Flax seeds, chia seeds, walnuts and fatty fish like salmon and mackerel can be advised for adequate omega-3 levels.

4  Along with the above nutrients, it is essential to include vitamin A, vitamin C, vitamin E (photochemicals which acts as antioxidants) and minerals like zinc and selenium to boost the production of healthy skin cells, protect the skin from sun damage, promote skin elasticity and prevent premature aging of skin.

5  To obtain the above nutrients good intake of colorful vegetables and fruits, green tea, nuts like almonds, walnuts, whole grains and pulses must be encouraged.

6 Regular exercise promotes healthy circulation of oxygen to the skin cells and also nourishes the skin and keeps it glowing.

7 ADA recommends, aiming for 30 minutes of moderate-to-vigorous intensity aerobic exercise at least 5 days a week or a total of 150 minutes per week. The activity should be spread out over at least 3 days during the week and should not be skipped for more than 2 days together.



Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???