By dietician Twinkle Prajapti, Apex clinic
કંટોલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ફાઈબર, વિટામિન સી જેવા પોષક તત્વો, કેટલાક વિટામિન બી,ફાઈટોન્યુટ્રિએન્ટ, અને એન્ટિઓક્સિડેન્ટ કંટોલા ધરાવે છે.
કંટોલાના મુખ્ય આરોગ્યલક્ષી લાભો
1. વૃદ્ધત્વને ધીમું કરે છે:
કંટોલા એન્ટિ-એજિંગ સંયોજનો જેવા કે એન્ટિઓક્સિડન્ટ્સ, બીટા-કેરોટીન, આલ્ફા-કેરોટિન, લ્યુટિન અને ઝિયાક્સાન્થિન ધરાવે છે. તેમનું સેવન વૃદ્ધત્વના સંકેતોને ધીમું કરે છે.
2. પાચનક્રિયાને સારી રીતે પ્રોત્સાહિત કરે છે:
કંટોલાના પલ્પ અને બીજમાં દ્રાવ્ય ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનતંત્રને મદદ કરે છે અને ગેસ્ટ્રિક અલ્સર, પાઇલ્સ અને કબજિયાત જેવા વિકારોને દૂર કરવામાં મદદ કરે છે.
3. લીવર ને સુરક્ષિત રાખે છે:
કંટોલા એન્ટિઓક્સિડેન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે જે લીવરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
4. આંખોની તંદુરસ્તી સુધારે છે:
કંટોલા વિપુલ પ્રમાણમાં વિટામિન A હોય છે, જે આંખના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમનું સેવન આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
કંટોલા એ પ્રોટીન અને આયર્નનો સમૃદ્ધ સ્રોત છે અને તેમાં કેલરી ઓછી હોય છે. આથી, આ આરોગ્ય માટે સારા છે:
- રકતમાં શુગરનાં સ્તરને નિયંત્રિત કરે છે.
- રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
- આંખના આરોગ્ય માટે સારું છે.
- કેન્સર સામે રક્ષણ આપે છે.
- પાચનમાં સુધારો કરે અને યકૃતને સુરક્ષિત રાખે છે.
- મગજની કામગીરી માટે સારું છે.
• વૃદ્ધત્વમાં વિલંબ કરે છે.
કંટોલા કબજિયાતમાં કેવી રીતે મદદ કરે છે:
1. કંટોલાની તાસીર ઠંડી હોય છે અને તેનાથી શરીરને ઠંડક મળે છે.
2. ઉનાળા અને ચોમાસામાં તેને ખાવાથી પણ વધુ લાભ થાય છે.
3. જેમને પાચનની સમસ્યા હોય તેઓ પણ આ શાકભાજીનું સેવન કરી શકે છે
4.કંટોલાના પલ્પ અને બીજમાં દ્રાવ્ય ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.
5. કંટોલામાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
6. કંટોલાનું સેવન કર્યા બાદ ગેસની પરેશાનીઓ પણ ઓછી થઈ શકે છે.
વજન ઘટાડવામાં કંટોલાના ફાયદાઓ :
1. કંટોલા સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
2. કંટોલામાં રહેલા ફાયટોકેમિકલ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કંટોલા પોષક તત્વોથી સમૃદ્ધ છે અને તેમાં કોઈ કેલરી નથી.
3. કંટોલા પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે અને તમે આખો દિવસ ઉર્જાવાન રહેવામાં મદદ કરે છે.
કંટોલા માથી બનતી વિવિધ વાનાગીઓ
- પકોડા
- સ્ટફ્ડ કંટોલા
- કંટોલા ફ્રાય
- રવા કંટોલા
The amazing health benefits of Kantola (teasle gourd)
Teasle gourd Contains nutrients such as carbohydrates, proteins, fats, fiber, vitamin C, some vitaminS B, phytonutrients, and antioxidants contolla.
The main health benefits of kantola
1. Slows down aging:
Teasle gourd contains anti-ageing compounds such as antioxidants, beta-carotene, alpha-carotene, lutein, and zeaxanthin. Its consumption slows down the signs of aging.
2. Promotes digestion well:
Teasle gourd pulp and seeds are rich in soluble fibre, which helps the digestive system and helps in removing disorders like gastric ulcers, piles and constipation.
3. Protects the liver:
Teasle gourd is a rich source of antioxidants and flavonoids that help protect the liver.
4. Improves the health of the eyes:
Teasle gourd is abundant vitamin A which is essential for good eye health. Its consumption helps in strengthening the eye muscles.
Teasle gourd is a rich source of protein and iron and is low in calories. Hence, these are good for health:
Regulates the level of sugar in the blood.
Boosts the immune system.
Good for eye health.
Protects against cancer.
Improves digestion and protects the liver.
Good for brain function.
Delays aging.
How teasle gourd helps with constipation:
1. Teasle gourd tasir is cold and cools the body.
2. It is even more beneficial to eat it in summer and monsoon.
3. Those who have digestive problems can also consume these vegetables
4. Teasle gourd pulp and seeds are rich in soluble fibre.
5. Teasle gourd contains many nutrients, which help in keeping the stomach healthy.
6. After consuming kantola, gas problems can also be reduced.
On the benefits of kantola in weight loss:
1. Teasle gourd can help in controlling obesity.
2. The phytochemicals present in the teasle gourd are beneficial for health. Kantola is rich in nutrients and has no calories.
3. Teasle gourd is rich in protein and is also delicious to eat. Consuming it daily gives strength to the body and helps you stay energetic throughout the day.
Various recipes made from spiny gourd
- Pakodas
- Stuffed Kantola
- teasle gourd Fry
- Rava Kantola
Comments
Post a Comment