દરરોજ 15 મિનિટ પગની કસરતથી ડાયાબિટીસને કરો નિયંત્રિત... // Manage your diabetes by doing the legs exercise for 15 minutes daily

  BY  DIETICIAN  TWINKLE  PRAJAPATI  APEX CLINIC



પગના સ્નાયુઓ આખા શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 
પગના સ્નાયુઓની કસરત કરતી વખતે, કસરત સીધી રીતે શરીરના અડધા ભાગને જ અસર નથી કરતી, પરંતુ તે (આડકતરી રીતે) ઉપરના અડધા ભાગ પર પણ અસર કરે છે. 
કારણ કે આવી શારીરિક કસરત હૃદયના ધબકારાને વધારે છે અને આખા શરીરમાં લોહીને વધુ અસરકારક રીતે પમ્પ કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ સાઈકલ પર પેડલ મારે છે ત્યારે શરીરનું નીચલું શરીર બાઇકને આગળ ધપાવવાનું કામ કરે છે; જો કે, પગના સ્નાયુઓ દ્વારા પૂરી પાડવામાં આવતી કસરતથી શરીરના ઉપરના ભાગને, ખાસ કરીને હૃદયને ફાયદો થાય છે.

પગની કસરત કરવાથી શરીરમાંથી સંગ્રહિત ચરબીનો વ્યય (બર્નિંગ) થાય છે, જે તેની રક્તવાહિની તંત્રને સુધારવામાં મદદ કરે છે. તદુપરાંત, પગની કસરત કરવાથી તંદુરસ્ત શરીર જાળવવામાં મદદ મળે છે.

જે પગનો નસો ને ખુલવા બંધ થવા એટલે લોહી ની સર્ક્યુલેશન માં મદદ કરે છે
(...............પગની કસરત.............)



.........પગના પંજા ઉપર નીચે કરવા..........




ઉલ્ટી (ઊંધા) સૂઈને એક પછી એક પગ ને સીધી દિશા માં ઉચા કરવા..


સુઈ જવું, વારા ફરતી પગને એક સુધી દિશા માં ઉચો કરીને પોતાની તરફ વાળવો, વાળી સીધો કરી જમીન પર મૂકવો.

ખુરશી પર બેસીને વારા ફરતી એક પગ સુધી દિશા માં ઉચો કરવો, ત્યાર બાદ પગ ને પંખા ની જેમ ગોળ ફેરવવો.


પગ ના તળિયે બોલ રાખીને સીધી દિશા તેમજ ગોળાઈ ફરતે પગ ને બોલ પર વજન આપી ફેરવવો..


ખુરશી ની મદદ થી સીધા ઊભા રહીને બન્ને પગને પગ ની આંગળી, ત્યાર બાદ પેની પર ઊભા થવું, વારા ફરતી...

હાથ ની મદદ થી પગના પંજા ને પોતાની તરફ અને વિરૂદ્ધ એટલે આગળ ની તરફ ખેંચાણ કરવું વારાફરતી.



આ કસરત ચત્તા સૂઈ ને અને એક પછી એક બાજુ સુઈને કરી શકાય. ૧.) જેમાં ચત્તા સુઈને એક પગ ને વાળીને બીજા પગ ને સીધો કરી આકાશ તરફ સીધી દિશા માં ઉચો કરવો. ૨.) સાઈડમાં સુઈને એક પગ જમીન સાથે સ્થિર રાખી બીજા પગ ને સીધી દિશા માં ઉચો કરવો.


૧.) આ કસરત બેસીને પગ સીધા રાખી આંગળીઓ નું હલાં ચલન કરવામાં આવે છે .

૨.) જમીન પર ટુવાલ રાખી પગની આંગળીની મદદ થી પાછળ ની તરફ ધકેલવું...




૧.) કસરત તે દીવાલને પકડી એક પછી એક પગ ઉચો કરવાની છે, જેમાં પગ નું ખેંચાણ થાય તેવી રીતે પગ ઉચો કરવો. ૨.) બીજી કસરત સીડી પાસે પગથિયાં તળિયે ઊભા રહીને પગ ને ઉચા નીચા કરવા.


The leg muscles are important for the overall health of the entire body. When exercising the leg muscles, not only is the workout directly exercising the lower half of the body, but it also is (indirectly) exercising the upper half. It is doing so because such physical exercise increases the heartbeat and helps to pump blood more efficiently throughout the body. For instance, when a person pedals on a bicycle only the lower body does the work to propel the bike forward; however, the upper body, especially the heart, benefits from the workout provided by the leg muscles.

Exercising the legs assists in expending (burning) stored fat from the body that helps to improve its cardiovascular system. In addition, exercising the legs helps to maintain a fit body




















































Comments

Popular posts from this blog

શુગર લેવલ ઘટાડવાના 5 ઉપાય // 5 Ways to Reduce Sugar Level

શું ડાયાબિટીસ માં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ખરા ???? / jaggery is good instead of sugar ????

શું ડાયાબિટસ ધરાવતા લોકો કેરી ખાય શકે ??? // Can people with diabetes eat mangoo ???