BY DIETICIAN RIZALA KALYANI
ખોટી માન્યતાઓ & સાચી હકીકતો
MYTH-1
1) ઘઉં ખાવાથી જાડા થઈ જવાય!!!!! .
FACT
-ઘઉં કે બાજરો કોઈ પણ અનાજ કેટલા પ્રમાણ માં લ્યો છો એ વધારે મહત્વ નું છે
-જો ૨-૩ મીડીયમ સાઈઝ ની રોટલી લ્યો છો તો તે નુકસાન નથી કરતુ અને ખોરાક માં બધી વસ્તુઓ લેવી જોઈએ જેમ કે બાજરો, જુવાર, મકાઈ, રાગી કેમ કે બધી વસ્તુ માં અલગ અલગ પોશક્તત્વો રહેલા હોય છે
MYTH - 2
2 ) સુગર માં ભાત ઘઉં નો લેવાય!!
FACT
ડાયાબિટીસ માં ભાત લેવાય પરંતુ એનું પ્રમાણ ઓછું સાથે શાક અને સલાડ વધારે લેવું એટલે બેલેન્સ થઈ જાય અને ભાત નું પ્રમાણ પણ ઘટી જાય સાથે બીજું અનાજ ન લેવું
MYTH-3
3 ) ડાયાબિટીસ માં ફ્રૂટ નો ખવાય!!!!
FACT
ફ્રૂટ લેવાય પરંતુ એક સમય માં એક જ ફ્રૂટ જમીને ૧ કલાક પછી
ફ્રૂટ આખા લેવા જુઈસ કરી ને નય
સફરજન મોસંબી સંતરા કિવિ જામફળ સ્ટ્રોબેરી જેવા ખાટા ફ્રૂટ લય શકાય.
MYTH-4
4 ) ખાંડ ની જગ્યા એ ગોડ લેવાય એના થી ડાયાબિટીસ નો વધે !!!!
FACT
ખાંડ ગોળ આ બંને માં લગભગ સેમ પોશક્તત્વો રહેલા છે એટલે બંને થી સુગર વધે
MYTH -5
7 ) ગળ્યું ખાવાથી સુગર આવે!!!
FACT
ડાયાબિટીસ આવા ના ઘણા કારણો હોય શકે
જેમ કે
વારસાગત
વધારે વજન ના કારણે
લો ઈંમ્યુનિટી
વગેરે
.
MYTH-1
1) Eating wheat makes you fat!!!!! .
FACT
- wheat or millet any grain how much you have taken is more important
- If you take 2-3 medium size rotis then it does not harm and all things should be taken in food like millet, sorghum, corn, ragi as all things have different nutrients.
MYTH - 2
2)dont Take rice and wheat in diabetes it will raise your sugar!!
FACT
Rice should be taken in diabetics but its quantity should be less and more vegetables and salad should be taken so that the balance will be achieved and the quantity of rice would also decrease and should not be taken other grains at that time .
MYTH-3
3) Do not eat fruit in diabetes!!!!
FACT
Fruit should be taken but only one fruit at a time after 1 hour
Do not juice the fruit consume a whole fruit
Sour fruits like apple, mango, orange, kiwi, guava, strawberry can be used.
MYTH-4
4) Taking sugar instead of jaggery is good in diabetes!!!!
FACT
Both sugar and jaggery have almost the same nutrients, so sugar increases from both
MYTH -5
7 ) Gluttony brings sugar!!!
FACT
Diabetes can have many causes
such as
Hereditary
due to excess weight
Low immunity
etc!!!
.
Comments
Post a Comment