વજન ઘટાડવા વખતે ના નાસ્તા ના ઓપ્શન PART-1 //SNACKS OPTION WHILE LOOSING WEIGHT PART-1
BY DIETICIAN RIZALA KALYANI
વજન ઘટાડવા વખતે ના નાસ્તા ના ઓપ્શન
દાળિયા / સીંગ :- ૧ મુઠી
ફ્રૂટ (કોઈ પણ એક ) જેવા કે
(સફરજન, મોસંબી, દાડમ ,સંતરા, ડ્રેગન ફ્રૂટ ,સ્ટ્રોબેરી ,જામફળ,નાસપતિ )
મખાના :- ૧ વાટકી
પોપકોર્ન :-૧ વાટકી
ખાખરા (DIET) ૨/૩
કઠોળ જેવા કે (મગ,મઠ,ચણા,રાજમાં,સોયાબીન વગેરે )
જુવાર, રાગી ,મમરા (ભેળ).
સલાડ જેવું કે
ટામેટા કાકડી ગાજર બીટ કોબી વગેરે
Comments
Post a Comment