વજન ઘટાડવા માટે તમારી થાળી કેવી હોવી જોઈએ//What Should Your Plate Look Like While Losing Weight
વજન ઘટાડવા માટે થાળી ખાલી નહીં, પણ બેલેન્સ હોવી જોઈએ.”
🥗 વેઇટ લોસ થાળી ફોર્મ્યુલા
✅ 50% થાળી → સલાડ અને શાકભાજી
✅ 25% થાળી → પ્રોટીન
(દાળ, પનીર, દહીં, સ્પ્રાઉટ્સ, ઈંડા, ટોફુ)
✅ 25% થાળી → હેલ્ધી કાર્બ્સ
(રોટલી, બ્રાઉન રાઈસ, જ્વાર, બાજરી)
💧 પૂરતું પાણી પીવો
🍎 વધુ ફાઈબરવાળો ખોરાક લો
🚫 કોલ્ડ ડ્રિન્ક્સ અને જંક ફૂડ ટાળો
🍽️ ધીમે અને ધ્યાનથી ખાવું
“For healthy weight loss, your plate should be balanced — not empty.”
What Should Your Plate Look Like While Losing Weight
🥗 Weight Loss Plate Formula
✅ 50% Plate → Salad & Vegetables
✅ 25% Plate → Protein
(Paneer, dal, curd, sprouts, eggs, chicken, tofu)
✅ 25% Plate → Healthy Carbs
(Roti, brown rice, millet, quinoa)
💧 Drink enough water
🍎 Add fiber-rich foods
🚫 Avoid sugary drinks & ultra-processed foods
🍽️ Eat slowly and mindfully
.jpg)


.jpg)
.jpg)

Comments
Post a Comment