પાચન શક્તિ સુધારવા માટેના આહાર અને આદતો // FOODS THAT IMPROVE YOUR GUT HEALTH & METABOLISM
BY DIETICIAN RIZALA KALYANI
પાચન શક્તિ સુધારવા માટેના આહાર // આદતો :
✅ સવારમાં ઉષ્ણ પાણી પીવો
✅ ખાલી પેટે 5–10 મિનિટ ચાલવું
⏰ 6️⃣ ભોજનનો સમય
✅ દરરોજ એક જ સમયે ખાવું
✅ રાત્રિ ભોજન વહેલું (8 વાગ્યા પહેલા)
❌ સૂતા પહેલા ભારે ખોરાક નહીં
✅ ભોજન પછી 5–10 મિનિટ હળવું વોક
❌ ભોજન પછી તરત સૂઈ જવું નહીં
✅ નિયમિત વ્યાયામ
✅ દિવસમાં 2.5–3 લિટર પાણી
✅ શાકભાજી + ફળ
✅ Drink warm water in the morning
✅ Walk for 5–10 minutes on an empty stomach
⏰ 6️⃣ Meal Time
✅ Eat at the same time every day
✅ Have dinner early (before 8 PM)
❌ Do not eat heavy food before sleeping
✅ Light walk for 5–10 minutes after meals
❌ Do not sleep immediately after meals
✅ Regular exercise
✅ 2.5–3 liters of water per day
✅ Vegetables + Fruits
🍽️ 2️⃣ ખાવાની રીત (ખૂબ મહત્વપૂર્ણ)
✅ ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવું
❌ ઊભા રહીને કે દોડધામમાં ખાવું નહીં
❌ ટીવી/મોબાઈલ જોતા ખાવું નહીં
🍽️ 2️⃣ Way of eating (very important)
✅ Eat slowly and chew well
❌ Do not eat while standing or in a hurry
❌ Do not eat while watching TV or using your mobile
પાચન તંત્ર માટે લાભદાયક
- અજમો પાચન તંત્રને મજબૂત બનાવે છે.
- ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
- ભોજન પછી તોડેલો અજમો ખાવાથી પાચન સહેલું થાય છે.
- દહીં / છાશ
- છાશમાં જીરું + હિંગ
-વરિયાળી / કાલી દ્રાક્ષ પલાળીને સવારે ભૂખ્યા પેટે લેવી
- Ajmo strengthens the digestive system.
- Helps in relieving issues like gas, acidity, and indigestion.
- Eating crushed ajmo after meals makes digestion easier.
- Yogurt / Buttermilk
- Cumin + Asafoetida in buttermilk
- Soak fennel seeds / black raisins and eat them on an empty stomach in the morning
જે GI સમસ્યા વધારશે
❌ તીખું, મસાલેદાર ખોરાક
❌ તળેલું (સમોસા, ભજીયા, ફરસાણ)
❌ બેકરી આઇટમ્સ
❌ કોલ્ડ ડ્રિંક્સ
❌ વધુ ચા-કોફી




Comments
Post a Comment