ડાયાબિટીસમાં કેરી લેવી પણ સુગર ઓછું રહે તેના માટે ની TIPS– સરળ સમજ// MANGO AND SUGAR PART --2
BY DIETICIAN RIZALA KALYANI
🥭 કેરી અને શુગર – સરળ સમજ
- કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ મધ્યમ (≈ 50–60) છે
- પરંતુ વધુ માત્રામાં ખાઈએ તો શુગર ઝડપથી વધી શકે
👉 એટલે કે: પ્રોબ્લેમ કેરી નથી, માત્રા છે
✅ કેટલી કેરી ખાઈ શકાય?
- 100–150 ગ્રામ (અંદાજે ½ નાની કેરી અથવા 1 કપ કટેલી)
- દિવસમાં એક વાર જ
- શ્રેષ્ઠ સમય:
- મિડ-મોર્નિંગ અથવા
- જમ્યા પછી (post-meal)
- ખાલી પેટે નહીં
👉 જો HbA1c વધારે (8%થી ઉપર) હોય
→ તો ઓછી કે ક્યારેક જ લેવી
🔑 શુગર સ્પાઈક કેવી રીતે ઓછું કરવું?
1. પ્રોટીન/ફેટ સાથે ખાઓ
- કેરી + બદામ / અકરોટ
- કેરી + ચિયા સીડ / ફ્લેક્સ સીડ
➡ શુગર ધીમે વધે
2. ક્યારેય એકલી ના ખાઓ
- કેરીનો રસ, શેક ❌
- આમરસ ❌
➡ ફાઈબર ઓછું હોવાથી શુગર ઝડપથી વધે
3. જમ્યા પછી ખાઓ
- ખાલી પેટે ખાશો તો સ્પાઈક વધારે
- જમ્યા પછી ખાશો તો નિયંત્રિત રહેશે
4. ફાઈબર ઉમેરો
- ચિયા / ફ્લેક્સ સીડ નાખો
➡ ગ્લુકોઝ શોષણ ધીમું થાય
5. ખાધા પછી 10–15 મિનિટ ચાલો
- બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરે
6. બહુ પાકેલી કેરી ટાળો
- ઓવરરાઇપ = વધારે શુગર સ્પાઈક
- થોડું કાચું/ફર્મ = વધુ સારું
❌ શું ટાળવું?
- કેરીનો રસ / શેક ❌
- આમરસ + પુરી ❌ (ખૂબ ખરાબ કોમ્બિનેશન)
- આખી કેરી રોજ ❌
- રાત્રે ખાવું ❌
🥭 Mango & Blood Sugar (quick understanding)
- Mango has moderate glycemic index (~51–60)
- But it has high glycemic load if eaten in excess
- So: quantity is the key problem, not the fruit itself
✅ How much mango is safe?
- ~100–150 grams per serving (≈ ½ small mango or 1 cup diced)
- Max: once a day, not multiple times
- Best time: mid-morning or post-meal, NOT empty stomach
👉 In poorly controlled diabetes (HbA1c > 8):
→ keep it occasional or avoid temporarily
🔑 How to reduce sugar spike (very important)
1. Pair with protein/fat
- Mango + almonds/walnuts
- Mango + chia seeds / flaxseed
➡ slows glucose absorption
2. Never eat alone
- Avoid: mango juice, aamras, smoothies
- Always combine with meal or protein
3. Eat after meal (not before)
- Post-meal glucose rise is less sharp
4. Add fiber
- Sprinkle:
- chia seeds
- flaxseed
➡ reduces glycemic spike
5. Walk after eating (10–15 min)
- Improves glucose uptake
- Very practical and effective
6. Choose less ripe mango
- Overripe = higher sugar spike
- Slightly firm = better
❌ What to avoid
- Mango juice / shakes ❌
- Aamras + puri ❌ (worst combo)
- Large portion (whole mango daily) ❌
- Eating at night ❌

Comments
Post a Comment